ચાર સમાન બલ્બ,દરેક $100 \, W, 220 \, V$ રેટિંગ ધરાવતા,આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલા છે. બલ્બ દ્વારા વપરાતો કુલ વિદ્યુત પાવર ....... $W$ છે.

  • A
    $75$
  • B
    $400$
  • C
    $300$
  • D
    $400/3$

Explore More

Similar Questions

આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ ............. $\Omega$ છે.

જો દરેક અવરોધનો અવરોધ $R$ હોય, તો $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે?

આપેલ આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે,જો $R = 3\,\Omega$ હોય?

Difficult
View Solution

બે અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ $S$ છે. જ્યારે તેઓને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધ $P$ મળે છે. જો $S = nP$ હોય,તો $n$ ની ન્યૂનતમ શક્ય કિંમત કેટલી છે?

Difficult
View Solution

બે $10\,\Omega$ ના અવરોધોને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં સમતુલ્ય અવરોધનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo