કુલ $R$ અવરોધ ધરાવતા સમાન તારમાંથી બનેલા નિયમિત $n$-બાજુવાળા બહુકોણના પાસપાસેના ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

  • A
    $\frac{(n-1) R}{n^2}$
  • B
    $\frac{(n-1) R}{(2n-1)}$
  • C
    $\frac{n^2 R}{n-1}$
  • D
    $\frac{(n-1) R}{n}$

Explore More

Similar Questions

$4\,\Omega$ ના ત્રણ અવરોધોને જોડીને એક નેટવર્ક બનાવવામાં આવે છે. આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ હોઈ શકે નહીં.

સમાંતર જોડાણમાં રહેલા ત્રણ અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ $1 \ \Omega$ છે. જો તેમાંથી બે અવરોધોનો ગુણોત્તર $1:2$ હોય અને કોઈ પણ અવરોધનું મૂલ્ય અપૂર્ણાંક ન હોય,તો ત્રણ અવરોધોમાંથી સૌથી મોટો અવરોધ કેટલા ઓહ્મ $( \Omega )$ હશે?

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે બિંદુઓ $a$ અને $b$ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર,જ્યારે સ્વિચ ખુલ્લી હોય અને જ્યારે સ્વિચ બંધ હોય ત્યારે $x : 8$ છે. $x$ નું મૂલ્ય ..... છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં વ્યય થતો પાવર $30 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

બિંદુઓ $a$ અને $b$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo