બે વાયુઓ બે પાત્રો $A$ અને $B$ માં ભરેલા છે. પાત્ર $A$ માં રહેલા વાયુનું કદ $0.10 \, m^3$ અને દબાણ $1.40 \, MPa$ છે,અને પાત્ર $B$ માં રહેલા વાયુનું કદ $0.15 \, m^3$ અને દબાણ $0.7 \, MPa$ છે. બંને પાત્રોને અવગણ્ય કદ ધરાવતી નળી વડે જોડવામાં આવે છે અને વાયુઓને એકબીજામાં ભળવા દેવામાં આવે છે. જો તાપમાન અચળ રહેતું હોય,તો પાત્રમાં અંતિમ દબાણ ($MPa$ માં) કેટલું હશે?

  • A
    $0.70$
  • B
    $0.98$
  • C
    $1.40$
  • D
    $2.10$

Explore More

Similar Questions

આદર્શ વાયુઓના મિશ્રણમાં $7 \, kg$ નાઈટ્રોજન અને $11 \, kg$ $CO_2$ છે. તો (નાઈટ્રોજન અને $CO_2$ માટે $\gamma$ અનુક્રમે $1.4$ અને $1.3$ લો):

$\gamma = \frac{7}{5}$ ધરાવતા $1 \, \text{mole}$ વાયુને $\gamma = \frac{4}{3}$ ધરાવતા $1 \, \text{mole}$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ શું હશે?

Difficult
View Solution

$T_1$ અને $T_2$ નિરપેક્ષ તાપમાને રહેલા બે આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. અણુઓના દળ $m_1$ અને $m_2$ છે અને વાયુઓમાં અણુઓની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ છે. મિશ્રણનું તાપમાન કેટલું હશે?

$2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોનનું મિશ્રણ $T$ તાપમાને રાખવામાં આવે છે. તમામ આંતરિક દોલનોને અવગણતા,પ્રણાલીની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે ($, RT$ માં)?

Difficult
View Solution

જો $T$ તાપમાને $2 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુને $2T$ તાપમાને રહેલા બીજા $6 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo