એકબીજા તરફ આવી રહેલા બે ઈલેક્ટ્રોન ગતિ $10^6\,m/s$ છે. એકબીજાની નજીકનું તેમનું લઘુતમ અંતર કેટલુ હોઈ શકે? 

  • A

    $1.53 \times 10^{-8}$

  • B

    $2.53 \times 10^{-10}$

  • C

    $2.53 \times 10^{-6}$

  • D

    $0$

Similar Questions

$M$ દળનો વિદ્યુતભાર $q$ એ $q$ વિદ્યુતભારની આજુબાજુ સ્થિત વિદ્યુત આકર્ષણને લીધે પરિભ્રમણ કરે છે. તેની ગતિનો આવર્તકાળ..... સૂત્રની મદદથી આપી શકાય છે.

કણ $A$ અને કણ $B$ એ બંને $+ q$ અને $+ 4q$ વિદ્યુતભારો ધરાવે છે. તે બંનેના દળ $m$ છે. તેમને સ્થિર સ્થિતિમાંથી સમાન $p.d$ હેઠળ પડવા દેતા તેમના વેગનો ગુણોત્તર $v_A/v_B =$ .......

$-10$ વોલ્ટ જેટલું સ્ચિતિમાન ધરાવતાં એક બિંદુ $V$ જેટલું સ્થિતિમાન ધરાવતાં એક બિંદુ પર $2C$ જેટલો ચાર્જને લાવવા માટે $50$ જુલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો $V$ નું મુલ્ય $....$

પ્રોટોનનું  દળ $1.67 \times 10^{-27} kg$ અને  તેનો ચાર્જ  $+1.6 \times 10^{-19} C$ છે. દસ લાખ વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતે જો તેને પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતિઊર્જા  $\dots\dots J$ થશે.

વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નું મૂલ્ય $- 2 \times  10^{-6}\ C/m^2$ છે. $100\ eV$ ઊર્જાનો ઈલેકટ્રોન પ્લેટની તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો ઈલેકટ્રોનનું પ્લેટથી પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર શું હશે ?