$-10$ વોલ્ટ જેટલું સ્ચિતિમાન ધરાવતાં એક બિંદુ $V$ જેટલું સ્થિતિમાન ધરાવતાં એક બિંદુ પર $2C$ જેટલો ચાર્જને લાવવા માટે $50$ જુલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો $V$ નું મુલ્ય $....$
$5$
$-15$
$+15$
$+10$
એક સરખું દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
$20\,C$ વિદ્યુતભારને $2\,cm$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $2\,J$ કાર્ય કરવું પડે છે, તો બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
$m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $