બે સમકેન્દ્રીય ગોલીય સપાટીઓ $P_1$ અને $P_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\frac{Q}{2}$ અને $4Q$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. જો $\phi_1$ અને $\phi_2$ એ અનુક્રમે સપાટીઓ $P_1$ અને $P_2$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હોય,તો:

  • A
    $\phi_2 = 9\phi_1$
  • B
    $\phi_1 = 9\phi_2$
  • C
    $\phi_2 = 2\phi_1$
  • D
    $\phi_1 = 2\phi_2$

Explore More

Similar Questions

$L$ બાજુવાળા ઘનના કેન્દ્રમાં $+q$ બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

કારણ આપો: 'જો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય હોય,તો તે સપાટી દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે.'

$a$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની સપાટ સપાટી કે જેની અંદર કોઈ વિદ્યુતભાર નથી, તે સમક્ષિતિજ સમતલમાં રહેલી છે. એક સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ શિરોલંબ દિશા સાથે $\frac{\pi}{4}$ ના ખૂણે લાગુ પાડવામાં આવે છે. અર્ધગોલકની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક ગોળાકાર રબરના ફુગ્ગા પર તેની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલ વિદ્યુતભાર $q$ છે. જેમ ફુગ્ગો ફૂલે છે,તેમ સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ:

$3.5 \ cm$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $20 \ \mu C \ m^{-2}$ છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ આશરે કેટલું હશે?
[મુક્ત અવકાશની પરમિટિવિટી,$\epsilon_0 = 8.85 \times 10^{-12} \ SI \ unit$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo