$52$ પત્તાના પેકમાંથી એક પછી એક એમ બે પત્તા બદલી સાથે (with replacement) યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો ખેંચાયેલા પત્તામાં કાળીના પત્તાની સંખ્યાના યાદચ્છિક ચલનું વિચરણ (variance) શોધો.

  • A
    $\frac{3}{8}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{5}{8}$
  • D
    $\frac{7}{8}$

Explore More

Similar Questions

$n$ અને $p$ પ્રાચલો ધરાવતા દ્વિપદી વિતરણના વિચરણનું મહત્તમ મૂલ્ય કેટલું છે?

એક વ્યક્તિ $50$ લોટરીમાં ટિકિટ ખરીદે છે,જેમાં દરેક વખતે ઇનામ જીતવાની તેની તક $\frac{1}{100}$ છે. તે બરાબર એક વાર ઇનામ જીતે તેની સંભાવના કેટલી?

જો $X$ એ $n=6$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણ (Binomial distribution) અનુસરે છે અને $9 P(X=4) = P(X=2)$ હોય,તો $p$ ની કિંમત શોધો.

જો $X$ એ $n = 6$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણને અનુસરે છે. જો $9P(X = 4) = P(X = 2)$ હોય,તો $p = $

જો $X \sim B(n, p)$ હોય,તો $\frac{P(X=k)}{P(X=k-1)}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo