$1 \,g$ અને $4 \,g$ દળ ધરાવતા બે પદાર્થો સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4:1$
  • B
    $\sqrt{2}:1$
  • C
    $1:2$
  • D
    $1:16$

Explore More

Similar Questions

એક પદાર્થનું વેગમાન $50\%$ વધે છે. તો પદાર્થની ગતિઊર્જા $(K.E.)$ માં કેટલા ટકા વધારો થશે?

Difficult
View Solution

એક પદાર્થના વેગમાનમાં $50 \%$ નો વધારો કરવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો ટકાવારી વધારો $...........\,\%$ છે.

જો કોઈ પદાર્થનું રેખીય વેગમાન $50 \%$ વધારવામાં આવે,તો તે પદાર્થની ગતિઊર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

એક કણની ગતિ ઊર્જામાં $300\%$ નો વધારો થાય છે. તેના વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.

$8\,kg$ દળ ધરાવતો એક પદાર્થ અને $2\,kg$ દળ ધરાવતો બીજો પદાર્થ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo