સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)
$1980$
$1320$
$1520$
$660$
આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.
સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
$10^{-3}\;\mu C$ ના વિદ્યુતભારને $x - y$ યામપદ્ધતિના ઉગમબિંદુ પર મૂકેલો છે. બે બિદુઓ $A (\sqrt{2}, \sqrt{2})$ અને $B (2,0)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?
નિયમિત ષટ્કોષનાં શિરોબિંદુઓ પર બિંદુુવત્ વિદ્યુતભારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. $O$ ઉગમબિંદુએ $E$ વિદ્યુતક્ષેત્ર દર્શાવતું હોય અને $V$ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે, તો
રેખીય વિધુતભારથી ઘનતા $\lambda $ અને ${{r_0}}$ બિજ્યા ધરાવતા અનંત નળાકાર માટે સમસ્થિતિમાનનું સમીકરણ શોધો.