આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.
સમાન વિજભારિત ગોળાનું વિદ્યુતક્ષેત્ર
સમાન વિજભારિત ગોલીય કવચનું સ્થિતિમાન
સમાન વિજભારિત ગોળાનું સ્થિતમાન
સમાન વિજભારિત ગોલીય કવચનું વિદ્યુતક્ષેત્ર
$2m$ ત્રિજયા ધરાવતી અને $120 V$ વિદ્યુતસ્થિતિમાન ધરાવતી ગોળીય કવચની $6m$ ત્રિજયા ધરાવતી ગોળીય કવચની અંદર મૂકવામાં આવતાં મોટી ગોળીય કવચનું વિદ્યુતસ્થિતિમાન કેટલા........$V$ થાય?
$ + q$ અને $ - q$ વિદ્યુતભારને ત્રિકોણના શિરોબિંદુ $B$ અને $C$ પર મૂકેલા છે. તો $A$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
શૂન્યાવકાશમાં $3\, cm$ તથા $1\, cm$ ત્રિજ્યાવાળા ગોળાને એકબીજાથી $10\, cm$ અંતરે રાખેલ છે જો દરેક ગોળાઓને $10\, V$ જેટલો વિદ્યુતભારીત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ....
$10\,cm$ ત્રિજયા ધરાવતા ગોળીય કવચના કેન્દ્રથી $5\,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $V$ છે.તો કેન્દ્રથી $15\, cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
શું અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે ? તે સમજાવો ?