માદામાં જન્યુનું વહન અટકાવી ફલન અટકાવતી પદ્ધતિ જણાવો
નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ $IUD$ છે?
નીચેનામાંથી કઈ ટેબલેટ અઠવાડિયામાં એક વાર લેવામાં આવે છે અને ન્યુનતમ આડ અસર અને મહત્તમ ગર્ભનિરોધ ક્ષમતા ધરાવે છે?
આપેલ આકૃતિમાં રહેલ ભાગ શું દર્શાવે છે?
આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?