સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.
બાહ્યક
ત્વક્ષા
અંતઃસ્તરીય કોષો
અધિસ્તરીય અને પરિચક્ર કોષો
નીચે આપેલ પારિભાષિક શબ્દોનું આંતરિક રચનાકીય મહત્ત્વ છે. તે શબ્દોનો અર્થ શું છે ? રેખાકૃતિ દ્વારા સમજાવો.
$(a)$ કોષરસતંતુ $( \mathrm{Plasmodesmoses / Plasmodesmata} )$, $(b)$ મધ્યરંભ $( \mathrm{Middle\,\, lamella} )$, $(c)$ દ્વિતીય દીવાલ $( \mathrm{Secondary\,\, Wall} )$.
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.
વાહિએધા કોને જુદા પાડે છે?
તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.