આવૃત બીજધારી વનસ્પતિઓમાં ત્રિ-ફલન (Triple fusion) એટલે બીજા નર જન્યુનું કોની સાથેનું જોડાણ?

  • A
    બે ધ્રુવીય કોષકેન્દ્રો (દ્વિતીય કોષકેન્દ્ર)
  • B
    બે પ્રતિધ્રુવીય કોષો
  • C
    એક પ્રતિધ્રુવીય કોષ
  • D
    પ્રતિધ્રુવીય કોષ અને એક સહાયક કોષ

Explore More

Similar Questions

નર અને માદા જન્યુઓના જોડાણને શું કહેવામાં આવે છે?

બેવડું ફલન એ ........... નું જોડાણ છે.

વિધાન $(A)$: ગુલાબમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.
કારણ $(R)$: આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન જોવા મળે છે.

બેવડું ફલન એ માત્ર .... માં જોવા મળતી લાક્ષણિકતા છે.

$PEN$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo