જનીનનો એ ભાગ કે જે પ્રત્યાંકન પામે છે, પણ ભાષાંતરણ પામતું નથી તે .....છે

  • A

    એકઝોન

  • B

    ઈન્ટ્રોન 

  • C

    સિસ્ટ્રોન

  • D

    કોડોન

Similar Questions

$snRNAs$ એટલે

નીચેનાં શબ્દભેદ સમજાવો :

$1.$ લીંડીંગ શૃંખલા - લેગિંગ શૃંખલા

$2.$ $t-RNA$ - $m-RNA$ 

$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક

પ્રત્યાંકન દરમિયાન $DNA$ ની બંને શૃંખલાની નકલ થતી નથી કારણ કે

Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.

નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો નથી ?