શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળ કરતા કેટલું વધારે છે?

  • A
    $2 \pi r$
  • B
    $\pi r^{2}$
  • C
    $2 \pi r^{2}$
  • D
    $\pi r l$

Explore More

Similar Questions

એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $85 \pi \, cm^{2}$ છે. જો તેનો વ્યાસ $10 \, cm$ હોય,તો તેની તિર્યક ઊંચાઈ $\dots \dots \dots \dots \, cm$ થાય.

$21 \, cm$ ત્રિજ્યા અને $18 \, cm$ ઊંચાઈ ધરાવતા નળાકારને બંને છેડે અર્ધગોલક વડે બંધ કરવામાં આવે છે. આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = \frac{22}{7})$ ($cm^2$ માં)

એક સુરાહી એ શેનું સંયોજન છે?

$36 \, cm$,$25 \, cm$ અને $16.5 \, cm$ બાહ્ય પરિમાણ ધરાવતા ખુલ્લા બોક્સને બનાવવા માટે કેટલા ઘન સેન્ટિમીટર લોખંડની જરૂર પડશે,જો લોખંડની જાડાઈ $1.5 \, cm$ હોય? જો $1 \, cm^3$ લોખંડનું વજન $7.5 \, g$ હોય,તો બોક્સનું વજન શોધો.

Difficult
View Solution

$5$ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે $\ldots \ldots \ldots . .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo