એક સુરાહી એ શેનું સંયોજન છે?

  • A
    બે અર્ધગોલક
  • B
    એક નળાકાર અને એક શંકુ
  • C
    એક ગોલક અને એક નળાકાર
  • D
    એક અર્ધગોલક અને એક નળાકાર

Explore More

Similar Questions

અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય?

$5$ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે $\ldots \ldots \ldots . .$

બેડમિન્ટન રમવા માટે વપરાતા શટલકોકનો આકાર નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

શંકુના આડછેદની ત્રિજ્યાઓ $14 \,cm$ અને $7 \,cm$ છે. જો તેની ઊંચાઈ $24 \,cm$ હોય,તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ,કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો.

Difficult
View Solution

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $132 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $3 \, cm$ હોય,તો તેનો વ્યાસ $\dots \dots \dots \, cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo