$21 \, cm$ ત્રિજ્યા અને $18 \, cm$ ઊંચાઈ ધરાવતા નળાકારને બંને છેડે અર્ધગોલક વડે બંધ કરવામાં આવે છે. આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = \frac{22}{7})$ ($cm^2$ માં)

  • A
    $7920$
  • B
    $8120$
  • C
    $7520$
  • D
    $8520$

Explore More

Similar Questions

એક નળાકાર બંને છેડે અર્ધગોલકથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $20 \, cm$ છે અને વસ્તુની કુલ ઊંચાઈ $80 \, cm$ છે. આ સંયુક્ત વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^2$ માં)

એક ગળણી (આકૃતિ જુઓ) એ શેનું મિશ્રણ છે?

એક ઇમારત નળાકારના સ્વરૂપમાં છે જેની ઉપર અર્ધગોળાકાર ગુંબજ છે અને તેમાં $41 \frac{19}{21} \, m^3$ હવા સમાયેલી છે. જો ગુંબજનો આંતરિક વ્યાસ તેની જમીનથી કુલ ઊંચાઈ જેટલો હોય,તો ઇમારતની ઊંચાઈ શોધો? (મીટરમાં)

એક શંકુના પાયાનું ક્ષેત્રફળ $60 \, cm^{2}$ છે અને તેની ઊંચાઈ $15 \, cm$ છે. તો,શંકુનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^{3}$ થાય.

$1 \, cm$ વ્યાસ અને $4 \, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $\frac{1}{8} \, cm$ ત્રિજ્યાના દડા બનાવવામાં આવે છે. તો બનતા દડાઓની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo