પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
અગ્રસ્થ વર્ધમાન પેશી
લંબોતક હરિતકણોતક પેશી
અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
ફક્ત અધિસ્તર
કેલસ એટલે શું ?
રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Pomato માટે સાચું શું?
$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?