Pomato માટે સાચું શું?
તેનામાં બધાં જ ઈચ્છીત લક્ષણો છે.
તે સંકરીત જાત છે.
ટમેટા અને જામફળનાં પ્રોટોપ્લાસ્ટનું સંયોજન કરીને બનાવવામાં આવેલી જાત છે.
બધા સાચા
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
કોષીય સંપૂર્ણ ક્ષમતા કોણ નિદર્શીત કરે છે?
વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધનની કઈ પદ્ધતિઓ અગત્યની છે ?
નીચેનામાંથી કયું દૈહીક સંકર છે ?
આપેલામાંથી વનસ્પતિનો ક્યો ભાગ વાઈરસ મુકત વનસ્પતિનાં નિર્માણ માટે explant તરીકે ઉપયોગમાં લેવાય છે.