ત્રણ સદિશો $\vec{a} = 4\hat{i} - \hat{j}$,$\vec{b} = -3\hat{i} + 2\hat{j}$ અને $\vec{c} = -\hat{k}$ તરીકે દર્શાવેલ છે. આ સદિશોના સરવાળાની દિશામાં એકમ સદિશ શોધો:

  • A
    $\frac{\hat{i} + \hat{j} - \hat{k}}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{3}(\hat{i} - \hat{j} + \hat{k})$
  • C
    $\frac{1}{\sqrt{3}}(\hat{i} + \hat{j} - \hat{k})$
  • D
    $\frac{1}{\sqrt{2}}(\hat{i} + \hat{j} + \hat{k})$

Explore More

Similar Questions

આકૃતિ ત્રણ સદિશો $p$,$q$ અને $r$ દર્શાવે છે,જ્યાં $C$ એ $AB$ નું મધ્યબિંદુ છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક કાર પૂર્વથી $45^o$ ના ખૂણે ઉત્તર દિશામાં $6 \, km$ મુસાફરી કરે છે અને ત્યારબાદ પૂર્વથી $135^o$ ના ખૂણે ઉત્તર દિશામાં $4 \, km$ નું અંતર કાપે છે. અંતિમ બિંદુ શરૂઆતના બિંદુથી કેટલું દૂર છે? તેના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી સીધી રેખા પૂર્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે?

જો $\vec{A} + \vec{B} = \vec{C}$ અને $A + B = C$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$5$ એકમ સમાન મૂલ્ય ધરાવતા બે સદિશો વચ્ચેનો ખૂણો $60^\circ$ છે. $(a)$ સદિશોના સરવાળાનું મૂલ્ય અને $(b)$ સદિશોના તફાવતનું મૂલ્ય શોધો.

જો $A = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$ અને $B = 2\hat{i} + 2\hat{j} + 3\hat{k}$ હોય,તો સદિશ $(A - B)$ ના દિક-કોસાઇન (direction cosines) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo