જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, = \,\mathop {\rm{C}}\limits^ \to $ અને $ {\rm{A}}\,\, + \;\,{\rm{B}}\,\, = \,\,{\rm{C}}\,$ હોય $\vec A $ અને $\vec B $ વચ્ચેનો ખૂણો કેટલો થાય .
$0$
$\frac{\pi }{4}$
$\frac{\pi }{2}$
$\pi$
$3P$ અને $2P$ નું પરિણામી $R$ છે.જો પ્રથમ બળ બમણું કરતાં પરિણામી બમણું થાય,તો બંને બળ વચ્ચેનો ખૂણો ........... $^o$ હશે.
$\mathop A\limits^ \to - \mathop B\limits^ \to \,$ અને $\mathop B\limits^ \to - \mathop A\limits^ \to \,$ ના મૂલ્ય અને દિશા સમાન હોય ?
શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?
$X$ અક્ષ સાથે અનુક્રમે $45^o$, $135^o$ અને $315^o$ નો ખૂણો બનાવતાં ત્રણ સદિશ $\mathop A\limits^ \to \,\,,\,\,\mathop B\limits^ \to \,\,$ અને $\mathop C\limits^ \to $ જેમનું મૂલ્ય $ 50 $ એકમ, જે સમાન છે. તેમનો સરવાળો ......એકમ થાય.
બે બળો $10 \,N$ અને $6 \,N$ એક પદાર્થ પર લાગુ પડે છે. બળોની દિશા અજ્ઞાત છે, તો પદાર્થ પર લાગુ પડતું પરિણામી બળ .......... $N$ હશે ?