ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ ................. $^{\circ} C$ હશે?

213101-q

  • A

    $19.2$

  • B

    $16.4$

  • C

    $11.5$

  • D

    $22$

Similar Questions

શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....

  • [AIIMS 1998]

તળાવમાં રહેલું $0^o C$ તાપમાન ઘરાવતું પાણીમાં $1 \,cm$ જાડાઇનો બરફનો સ્તરબનતા $7 \,h$ સમય લાગતો હોય તો બરફના સ્તરની જાડાઇ $1 \,cm$ થી $2 \,cm$ થતા ......... $hrs$ લાગશે.

ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ? 

સમાન દ્રવ્યમાંથી બનાવેલ સળિયા નીચે દર્શાવેલ છે .તો  $C$ બિંદુનું તાપમાન ..... $^oC$ હશે ?

બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.