ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ?
સમાન લંબાઇ અને આડછેદ ધરાવતા સળિયા નીચે દર્શાવેલ મુજબના તાપમાને છે તો જંકશનનું તાપમાન ....... $^oC$ હશે?
ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$
$10.0\; {KW}^{-1}$ ઉષ્મીય અવરોધ ધરાવતા $CD$ તારને સામા $AB$ તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં $A, B$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^{\circ} {C}, 100^{\circ} {C}$ અને $125^{\circ} {C}$ જળવવામાં આવેલ છે. ${CD}$ માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ $P\; watt$ હોય તો ${P}$ નું મૂલ્ય કેટલું હશે?
$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.
સમાન દ્રવ્ય અને સમાન આદછેદ ધરાવતા બે સળિયાને આકૃતિ મુજબ જોડવામાં આવે છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં અર્ધવર્તુળાકાર અને સીધા સળિયામાં ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય ?