બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2$ અને $3$ એકમ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-25^{\circ}C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25^{\circ}C$ છે. જો $(a)$ તેઓ સમાન પદાર્થની બનેલી હોય,$(b)$ તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર $2:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.

  • A
    $(a) -5^{\circ}C, (b) 0^{\circ}C$
  • B
    $(a) 5^{\circ}C, (b) 0^{\circ}C$
  • C
    $(a) 0^{\circ}C, (b) -5^{\circ}C$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

તંત્રની સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.

Difficult
View Solution

સ્થાયી અવસ્થામાં ઉષ્મા વહનમાં,અવકાશમાં ઉષ્મા પ્રવાહ $j(r)$ [એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ વહેતી ઉષ્મા] અને તાપમાન $T(r)$ નક્કી કરતા સમીકરણો બરાબર તે જ છે જે વિદ્યુત ક્ષેત્ર $E(r)$ અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V(r)$ ને સંચાલિત કરે છે,જે નીચેના કોષ્ટકમાં આપેલ સમાનતા સાથે છે.
ઉષ્મા પ્રવાહ સ્થિત વિદ્યુતશાસ્ત્ર
$T(r)$ $V(r)$
$j(r)$ $E(r)$

આપણે આ સમાનતાનો ઉપયોગ કરીને સમાન તાપમાને રાખેલા વિવિધ ત્રિજ્યાના ગોળાઓની સપાટીઓમાંથી વહન દ્વારા વહેતી કુલ ઉષ્માનો દર $\dot{Q}$ અનુમાનિત કરીએ છીએ. જો $\dot{Q} \propto R^{n}$ હોય,જ્યાં $R$ એ ત્રિજ્યા છે,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

બે સમાન પાત્રો છે જે બરફના સમાન જથ્થાથી ભરેલા છે. પાત્રો અલગ-અલગ ધાતુઓના બનેલા છે. જો બંને પાત્રોમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં ઓગળી જાય,તો બંને ધાતુઓની ઉષ્મીય વાહકતાના ગુણાંકનો ગુણોત્તર કેટલો હશે?

એક લંબચોરસ સ્લેબ સમાન બાજુઓ ધરાવતા તાંબા અને પિત્તળના બે ઘનનો બનેલો છે,જેની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $4: 1$ છે. જો પિત્તળની મુક્ત સપાટી $0^{\circ} C$ પર અને તાંબાની મુક્ત સપાટી $100^{\circ} C$ પર હોય,તો તેમના સંપર્ક સપાટીનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

બે અલગ-અલગ દ્રવ્યોના સળિયાના છેડાઓ,જેમની ઉષ્મા વાહકતા,આડછેદની ત્રિજ્યા અને લંબાઈનો ગુણોત્તર $1:2$ છે,તેમને સમાન તાપમાનના તફાવત પર રાખવામાં આવે છે. જો મોટા સળિયામાં ઉષ્માના વહનનો દર $4 \; cal/sec$ હોય,તો ટૂંકા સળિયામાં ઉષ્માના વહનનો દર $cal/sec$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo