$1 \text{ C}, 2 \text{ C}$ અને $3 \text{ C}$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $1 \text{ m}$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને $0.5 \text{ m}$ બાજુવાળા બીજા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

  • A
    $199 \times 10^9 \text{ J}$
  • B
    $19 \times 10^9 \text{ J}$
  • C
    $99 \times 10^9 \text{ J}$
  • D
    $29 \times 10^9 \text{ J}$

Explore More

Similar Questions

$4 \text{ nC}$ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણોને હવામાં $10 \text{ cm}$ ના અંતરે રાખવામાં આવ્યા છે. જો તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $1.8 \mu \text{ J}$ હોય, તો $Q$ નું મૂલ્ય શોધો. ($\text{ nC}$ માં)

ત્રણ વિદ્યુતભારો $Q, +q$ અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ લંબાઈની બાજુઓ ધરાવતા કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

$ (3\hat{i} + 4\hat{j}) \times 10^{-30} \, \text{C-m} $ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ઇલેક્ટ્રિક ડાયપોલને $ 4000 \hat{i} \, \text{N/C} $ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એક બાહ્ય એજન્ટ ડાયપોલને ધીમેથી ફેરવે છે જ્યાં સુધી તેની ડાયપોલ મોમેન્ટ $ (-4\hat{i} + 3\hat{j}) \times 10^{-30} \, \text{C-m} $ ન થાય. બાહ્ય એજન્ટ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

સ્થિતવિદ્યુત સ્થિતિઊર્જાનો $SI$ એકમ અને તેનું પારિમાણિક સૂત્ર લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ વિદ્યુતભારો $x$-અક્ષ પર $x = -a$,$x = 0$ અને $x = a$ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની સ્થિતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo