$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ સૌથી વધુ પ્રકાશિત થશે?

  • A
    $40\, W$
  • B
    $60\, W$
  • C
    $100\, W$
  • D
    બધા સમાન પ્રકાશ સાથે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,અવરોધો $R_1$ અને $R_2$ અનુક્રમે કેટલા છે?

Difficult
View Solution

સમાન $emf$ $E$ પરંતુ આંતરિક અવરોધ $r_1$ અને $r_2$ ધરાવતા બે કોષોને શ્રેણીમાં બાહ્ય અવરોધ $R$ સાથે જોડવામાં આવ્યા છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી પ્રથમ કોષના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય?

Difficult
View Solution

જો આકૃતિમાંના પ્રત્યેક અવરોધ $9\, \Omega$ ના હોય,તો એમિટરનું અવલોકન (વાંચન) .............. $A$ છે.

Difficult
View Solution

$150 \ \Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $3 \ V$ ના e.m.f. ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2.5 \ V$ વાંચે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

$100 \, V$ પર $500 \, W$ રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ $200 \, V$ સપ્લાય ધરાવતા સર્કિટમાં કરવામાં આવે છે. બલ્બ દ્વારા વપરાતો પાવર $500 \, W$ રહે તે માટે શ્રેણીમાં જોડવા પડતા અવરોધ $R$ ની ગણતરી કરો. ($\Omega$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo