$200\, {V}$ સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે $100\, volt$ $500 \,watt$ નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને $500\, {W}$ નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ $R$ ($\Omega$) જોડાવો પડે?

  • [JEE MAIN 2021]
  • A

    $20$

  • B

    $30$

  • C

    $5$

  • D

    $10$

Similar Questions

ત્રણ એકસમાન અવરોધો $R_1=R_2=R_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ $e.m.f $ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.તો પાવરમાં થતો વ્યય કેટલો છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\,\Omega$ અવરોધમાં ઉત્પન્ન થતો પાવર $6\ watt$ છે. તો $4\,\Omega$ અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .... હશે.

ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.

  • [JEE MAIN 2024]

અમુક બલ્બને રૂમમાં $220\, V$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો એક બલ્બ ખરાબ થઈ જતાં બાકીના બલ્બને ફરીથી શ્રેણીમાં જોડવામાં આવે છે. તો રૂમમાં પ્રકાશ.....

હીટર કોઇલને બે સરખા ભાગમાં વિભાજીત કરીને એક ટુકડાને હીટર સાથે લગાવવામાં આવે છે.અડઘી કોઇલથી ઉત્પન્ન થતી ઉષ્મા અને આખી કોઇલ દ્રારા ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?