$2 \, cm$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમાન દડાઓને ટેબલ પર એવી રીતે મૂકવામાં આવે છે કે તેઓ એકબીજાને અને ટેબલને સ્પર્શે છે. હવે આ ત્રણ દડાઓની ઉપર સમાન ત્રિજ્યાનો ચોથો દડો મૂકવામાં આવે છે. ટેબલથી ચોથા દડાના સૌથી ઊંચા બિંદુની ઊંચાઈ કેટલી હશે?

  • A
    $4 \left( \sqrt{\frac{2}{3}} + 1 \right)$
  • B
    $2 \left( \sqrt{\frac{2}{3}} + 1 \right)$
  • C
    $4 \left( \sqrt{\frac{2}{3}} + 2 \right)$
  • D
    $2 \left( \sqrt{\frac{2}{3}} + 2 \right)$

Explore More

Similar Questions

$P$ બિંદુઓના સમૂહનું સમીકરણ શોધો,જેના $A(4, 0, 0)$ અને $B(-4, 0, 0)$ થી અંતરનો સરવાળો $10$ છે.

Difficult
View Solution

$P(0,3,0)$,$Q(0,0,4)$ અને $R(0,3,4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

ત્રિકોણ $ABC$ ના અંતઃકેન્દ્રના યામ શોધો,જેના શિરોબિંદુઓ $A(0,2,1)$,$B(-2,0,0)$ અને $C(-2,0,2)$ છે.

જો $\left(\frac{9}{4}, \frac{5}{4}, \frac{15}{4}\right)$ એ ચતુષ્ફલકનું મધ્યકેન્દ્ર હોય જેના શિરોબિંદુઓ $(a, 2, 1), (1, b, 4), (4, 0, c)$ અને $(1, 1, 7)$ છે,તો

સમતલ $x + y + 2z - 15 = 0$ માં બિંદુ $(5, 4, 6)$ નું પ્રતિબિંબ બિંદુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo