ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને  $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2023]
  • A

    $4$

  • B

    $3$

  • C

    $1$

  • D

    $2$

Similar Questions

ચાર સમતોલ પાસા  $D_1, D_2, D_3 $ અને $D_4$ છે. દરેકને  $1, 2, 3, 4, 5 $  અને  $6$  અંકોવાળી છ બાજુઓ ધરાવે છે. તેમને વારાફરતી ઉછાળવામાં આવે છે. તો  $D_4$ એ દર્શાવેલ સંખ્યાને $D_1, D_2$  અને $D_3$   પૈકી એક વડે દર્શાવવાની સંભાવના કેટલી થાય ?

એક થેલામાં $5$ સફેદ, $7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી યાર્દચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરતાં બધા જ ત્રણ દડા સફેદ રંગ હોવાની સંભાવના કેટલી થાય ?

એક બેાક્ષમાં એક સમાન $24$ દડા માંથી $12$ સફેદ અને $12$ કાળા દડા છે.જો દડાને ફેરબદલી સાથે એક વખતે એકજ દડાને  યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તો સાતમી પસંદગી વખતે સફેદ દડો ચોથી વખત આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1994]

જો એક વ્યક્તિ $3$ પાસા નાખે, તો અંકોનો સરવાળો ચોક્કસ $15$ મળવાની સંભાવના કેટલી થાય ?

$1, 2, 3 ......100$ માંથી કોઈપણ બે આંકડા પસંદ કરી ગુણવામાં આવે તો ગુણાકાર $3$ વડે ભાગી શકવાની સંભાવના  કેટલી થાય?