ચાર સમતોલ પાસા $D_1, D_2, D_3 $ અને $D_4$ છે. દરેકને $1, 2, 3, 4, 5 $ અને $6$ અંકોવાળી છ બાજુઓ ધરાવે છે. તેમને વારાફરતી ઉછાળવામાં આવે છે. તો $D_4$ એ દર્શાવેલ સંખ્યાને $D_1, D_2$ અને $D_3$ પૈકી એક વડે દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
$91/216$
$108/216$
$125/216$
$127/216$
એક સિકકામાં છાપ આવવાની સંભાવના કાટ આવવાની સંભાવના કરતાં બમણી છે. જો સિકકાને ત્રાણ વાર ઉછાળવામાં આવે તો તેના પર બે કાટ આવવાની સંભાવના મેળવો .
ત્રણ સંખ્યાઓ A, B અને C માંથી 9 તજજ્ઞોની એક સમિતી બનાવવામાં આવે છે. જે પૈકી A માંથી 2, B માંથી 3 અને C માંથી 4 છે. જો ત્રણ તજજ્ઞો રાજીનામું આપી દે તો તેઓ કઈ ભિન્ન સંસ્થાના હોવાની સંભાવના શોધો.
એક વૈકલ્પિક પરીક્ષા $5$ પ્રશ્નો ધરાવે છે. દરેક પ્રશ્ન ત્રણ વૈકલ્પિક જવાબો ધરાવે છે. જે પૈકી એક સાચો હોય છે. તો વિર્ધાર્થીં $4$ અથવા વધારે સાચા જવાબો આપવાની સંભાવના કેટલી ?
એક થેલામા $20$ સિકકાઓ છે જો થેલામા બરાબર $4$ સમતોલ સિકકાઓ હોય તેની સંભાવના $1/3$ અને બરાબર $5$ સમતોલ સિકકાઓ હોય તેની સંભાવના $2/3$ હોય તો બરાબર $10$ સિકકાઓ બહાર કાઢવામા આવે અને તે બધા સિકકાઓ સમતોલ હોય તેની સંભાવના મેળવો.