ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________
$-q$
$-2q$
$-q/2$
$4q$
કુલંબ વિધુતભારમાં……. ઇલેકટ્રોન હોય છે.
$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર વડે વિદ્યુત ભારીત કરેલા છે. તેઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો....
એક પોલા ગોળાને $P$ બિંદુ રાખેલા કણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જો $A, B $ અને $C$ બિંદુ આગળના વિદ્યુતસ્થીતીમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય તો.....
એક પાતળી અર્ધ વર્તૂળ રીંગની ત્રિજ્યા $r$ છે. અને તેના પર ધન વિદ્યુત ભાર $q$ સમાન રીતે વિતરણ પામેલો છે કેન્દ્ર $O$ આગળ ચોખ્ખું ક્ષેત્ર $\vec E$......... છે.
$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?