ત્રણ છોકરાઓ અને બે છોકરીઓ એક લાઈનમાં ઉભા છે. દરેક છોકરીની આગળ રહેલા છોકરાઓની સંખ્યા તેની આગળ રહેલી છોકરીઓની સંખ્યા કરતા ઓછામાં ઓછી એક વધારે હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

એક લોટરીમાં $1$ થી $90$ નંબરની $90$ ટિકિટો હતી. યાદચ્છિક રીતે પાંચ ટિકિટો પસંદ કરવામાં આવી. પસંદ કરેલી ટિકિટોમાંથી બે ટિકિટો $15$ અને $89$ નંબરની હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $a$ સફેદ અને $b$ કાળા દડા છે. બે ખેલાડીઓ $A$ અને $B$ વારાફરતી થેલીમાંથી એક દડો કાઢે છે,દરેક વખતે દડો પાછો મૂકે છે,જ્યાં સુધી તેમાંથી કોઈ એક સફેદ દડો ન કાઢે અને રમત જીતે. $A$ રમતની શરૂઆત કરે છે. જો $A$ ના રમત જીતવાની સંભાવના $B$ કરતા ત્રણ ગણી હોય,તો ગુણોત્તર $a : b$ શું છે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર બે બિંદુઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું $r$ હોય તેની સંભાવના કેટલી થાય?

$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

સરખી રીતે ચીપેલા $52$ પત્તાંની થોકડીમાંથી યાર્દચ્છિક રીતે $13$ પાનાં પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા $13$ પાનાંમાં બરાબર $4$ પત્તાં રાજાનાં હોય તે ઘટનાની સંભાવના ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo