$\left\{1, 2, 3, \ldots, 40\right\}$ માંથી યાદચ્છિક રીતે ચાર સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક ન હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2470}$
  • B
    $\frac{4}{7969}$
  • C
    $\frac{2469}{2470}$
  • D
    $\frac{7965}{7969}$

Explore More

Similar Questions

એક થેલીમાં $8$ કાળા અને $7$ સફેદ દડા છે. યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે છે. તો કયા પરિણામની સંભાવના સૌથી વધુ છે?

$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી યાદચ્છિક રીતે $4$ અક્ષરો પસંદ કરવામાં આવે,તો અક્ષરોના એવા સંયોજન મળવાની સંભાવના જેમાં ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તિત થાય તે શોધો.

ગણ $\{5, 6, \ldots, 35\}$ માંથી યાદચ્છિક રીતે બે પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. તેમનો તફાવત એકી હોય તેની સંભાવના કેટલી છે?

$1, 2, 3, \ldots, 18$ સંખ્યાઓમાંથી પાંચ સંખ્યાઓ $x_{1}, x_{2}, x_{3}, x_{4}, x_{5}$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમને ચડતા ક્રમમાં $(x_{1} < x_{2} < x_{3} < x_{4} < x_{5})$ ગોઠવવામાં આવે છે. $x_{2} = 7$ અને $x_{4} = 11$ હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $12$ બે રૂપિયાના સિક્કા,$7$ એક રૂપિયાના સિક્કા અને $4$ પચાસ પૈસાના સિક્કા છે. જો ત્રણ સિક્કા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણ સિક્કાના મૂલ્યનો સરવાળો એક રૂપિયાનો પૂર્ણાંક ગુણક ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo