ત્રણ પદાર્થો $P$,$Q$ અને $R$ ના દળ અનુક્રમે $m \ kg$,$2m \ kg$ અને $3m \ kg$ છે. જો તમામ પદાર્થોની ગતિઊર્જા સમાન હોય,તો કયા પદાર્થ/પદાર્થોનું વેગમાન સૌથી વધુ હશે?

  • A
    $Q$
  • B
    $R$
  • C
    $P$ અને $Q$
  • D
    $P$

Explore More

Similar Questions

ગતિમાં રહેલા પદાર્થ માટે વેગમાન $(p)$ અને ગતિઊર્જા $(K)$ વચ્ચેના આલેખકીય સંબંધને નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે?

એક પદાર્થના વેગમાનમાં $50 \%$ નો વધારો કરવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો ટકાવારી વધારો $...........\,\%$ છે.

શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થ પર $t$ સમય માટે અચળ બળ $F$ લગાડવામાં આવે છે. $t$ સમયે તેની ગતિઊર્જા કેટલી હશે?

જો વેગમાનમાં $0.01\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ટકા વધારો થાય ($\%$ માં)?

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $20 \%$ નો ફેરફાર થાય,તો તેના વેગમાનમાં કેટલો ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo