$m_1=4 \,kg , m_2=2 \,kg , m_3=4 \,kg$ દળનો ત્રણ બ્લોકને લીસી દળરહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર કરેલી આદર્શ દોરીથી જોડેલ છે. તો બ્લોકનો પ્રવેગ .........  $m / s ^2$ હશે. $\left(g=10 \,m / s ^2\right)$

212499-q

  • A

    $2$

  • B

    $4$

  • C

    $3$

  • D

    $5$

Similar Questions

દડાનું દળ સળિયાનાં દળ કરતાં $\frac{9}{5}$ ગણું છે,સળિયાની લંબાઈ $1\;m$ છે, દડાનું લેવલ એ સળિયાના નીચેના છેડે છે, દડાને સળિયાના ઉપરના છેડે પહોચવા માટે લાગતો સમય(સેકન્ડ માં) શું હશે? 

  • [AIIMS 2018]

 $ m_1 = 4m_2$  છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે  ........... $cm/s$ થાય.

એક વ્યકિત ઘર્ષણ રહિત ઢાળની ટોચ પરથી સરકે છે અને આ જ ઢાળની ટોચ પરથી બેગ ફેંકવામાં આવે છે.જો વ્યકિતનો વેગ $v_m$ અને બેગનો વેગ $v_b$ હોય, તો ..... 

  • [AIPMT 2000]

આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

જો $ m_1 = 4m_2$ છે . $m_1 $ નો પ્રવેગ $a$ છે. તો દોરીમાં તણાવ $T =$ ____