આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?
$\frac{{{m_2}g}}{{(4{m_1} + {m_2})}}$
$\frac{{2{m_2}g}}{{(4{m_1} + {m_2})}}$
$\frac{{2{m_1}g}}{{({m_1} + 4{m_2})}}$
$\frac{{2{m_1}g}}{{({m_1} + {m_2})}}$
જો $ m_1 = 4m_2$ હોય,તો $m_1 $ નો પ્રવેગ $a$ છે. $a =$ ____
જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$
$ m_1 = 4m_2$ છે . $m_2$ ને સ્થિર થવા માટે ........ $cm$ વધારાનું અંતર કાંપવું પડે.
આકૃતિમાં દર્વાવેલ બધી જ સપાટીઓ ધર્ષણરહિત અને ગરગડી અને દોરી હલકા છે તેમ ધારો. $2 \mathrm{~kg}$ દળ ધરાવતા ચોસલામાં પ્રવેગ________હશે.
જો આકૃતિમાં દર્શાવેલી ગરગડીઓ લીસી અને દળરહિત છે અને $4 \,kg$ અને $8 \,kg$ દળના બે બ્લોક્સ અનુક્રમે $a_1$ અને $a_2$ પ્રવેગ ધરાવે છે, તો પછી .