$3K, 2K$ અને $K$ ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે.જેના છેડાના તાપમાન $100\,^oC, 50\,^oC$ અને $20\,^oC$ તેના જંકશનનું તાપમાન ....... $^oC$ હશે?

86-206

  • A

    $60$

  • B

    $70$

  • C

    $50$

  • D

    $35$

Similar Questions

બે ધાતુના સમઘન $A $ અને $B$ સમાન આકારનો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે. સંયોજનના છેડાઓને દર્શાવેલા તાપમાને રાખેલા છે. ગોઠવણ ઉષ્મીય અવાહક છે. $A$ અને $B$ ની $300\,\, W/m\, °C$ અને $200\,\, W/m \,°C$ સ્થિર અવસ્થાપહોચે ત્યારે ............... $^\circ \mathrm{C}$ નું તાપમાન $t = ?$

પારરક્ત વિકિરણો .....દ્વારા ડિટેક્ટ થાય છે.

સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......

એક પદાર્થ $60°C$ થી $50°C$ નું તાપમાન $10$ મિનિટમાં મેળવેલ છે. જો રૂમનું તાપમાન $25°C$ હોય અને ન્યુટનો શીતનનો નિયમ ચાલતો હોય તો $10\,\,min$ પછી પદાર્થનું તાપમાન ...... $^oC$ હશે ?

$8cm × 4cm$  ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127°C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિતકરે છે. જો લંબાઇ અને પહોળાઇ અડધી કરવામાં આવે અને તાપમાન $327°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જાનો દર જણાવો.