પારરક્ત વિકિરણો .....દ્વારા ડિટેક્ટ થાય છે.

  • A

    સ્પેક્ટ્રોમીટર

  • B

    પાયરોમીટર

  • C

    નેનોમીટર

  • D

    ફોટોમીટર

Similar Questions

ગરમ પાણીનું તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા $10 \,min$ લાગે છે, અને તાપમાન ${50^o}C$ થી $42^oC$ થતા $10 \,min$ લાગે છે. તો વાતાવરણનું તાપમાન ........ $^oC$  હશે?

$3K, 2K$ અને $K$ ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે.જેના છેડાના તાપમાન $100\,^oC, 50\,^oC$ અને $20\,^oC$ તેના જંકશનનું તાપમાન ....... $^oC$ હશે?

પ્રયોગશાળામાં ન્યૂટનનો કુલીંગનો નિયમ શું તારવવા ઉપયોગમાં લેવાય છે?

$L$ લંબાઈ અને $A$ આડછેદ વાળા સળિયાના બે છેડાનાં તાપમાન $T _{1}$ અને $T _{2}$ છે. $\left( T _{1} > T _{2}\right)$ છે. જો $\frac{ dQ }{ dt }$ એ ઉષ્માવહનનો દર હોય તો 

એક દિવાલ બે પડની બનેલી છે. $A$ અને $B$ બંને પડની જાડાઇ સમાન છે પરંતુ પદાર્થ અલગ અલગ છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે. ઉષ્મીય સંતુલન અવસ્થામાં બે છેડાઓ વચ્ચેના તાપમાનનો તફાવત $36°C$  હતો તો $A$ ના બે છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત ...... $^oC$ હશે ?