નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?
જલવાહિનીકી અને જલવાહિની
ચાલની નલિકા અને સાથી કોષો
જલવાહક અને અન્નવાહક તંતુઓ
મૃદુતક પેશીની અરીય હારમાળા
રક્ષકકોષોની ફરતે આવેલ વિશિષ્ટ પ્રકારના અધિચ્છદીય કોષોને શું કહે છે?
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?