$1 \, m$ લાંબા અને $1 \, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1 \, mm$ નો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે ($, J$ માં)? (આપેલ છે: $Y = 2 \times 10^{11} \, N/m^2$)

  • A
    $0.1$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $250$

Explore More

Similar Questions

એક સ્થિતિસ્થાપક તારને ખેંચવા માટે એકમ કદ દીઠ થયેલું કાર્ય કેટલું છે?

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક ધાતુનો સળિયો $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા પદાર્થનો બનેલો છે. જો સળિયાને $y$ જેટલો લંબાવવામાં આવે,તો કરવામાં આવેલું કાર્ય ...... ના પ્રમાણમાં છે.

એક રબર કોર્ડ કેટાપલ્ટ (ગોફણ) ના આડછેદનું ક્ષેત્રફળ $25\,mm^2$ અને રબર કોર્ડની પ્રારંભિક લંબાઈ $10\,cm$ છે. તેને $5\,cm$ ખેંચવામાં આવે છે અને ત્યારબાદ $5\,g$ દળના મિસાઇલને પ્રક્ષેપિત કરવા માટે મુક્ત કરવામાં આવે છે. જો $Y_{rubber} = 5 \times 10^8\,N/m^2$ હોય,તો પ્રક્ષેપિત મિસાઇલનો વેગ ......... $m/s$ હશે.

Difficult
View Solution

$1.5 \times 10^3 \, kg/m^3$ ઘનતા અને $5 \times 10^6 \, N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતી રબરની પાઇપ છત પરથી લટકાવવામાં આવી છે. પાઇપની લંબાઈ $8 \, m$ છે. તેના પોતાના વજનને કારણે લંબાઈમાં કેટલો ફેરફાર થશે?

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્થિતિસ્થાપક પદાર્થ પર $S$ જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo