એક રબર જેના આડછેડનું ક્ષેત્રફળ $25m{m^2}$ અને પ્રારંભિક લંબાઈ $10 \,cm.$ અને તેને $5 \,cm.$ ખેચવામાં આવે છે અને પછી $5\, gm$ ના દળને પ્રક્ષિપ્ત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. જો ${Y_{rubber}} = 5 \times {10^8}N/{m^2}$ હોય તો પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ  ......... $ms^{-1}$ થાય .

  • A

    $20$

  • B

    $100$

  • C

    $250$

  • D

    $200$

Similar Questions

$50\; {cm}$ અને $100 \;{cm}$ અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ $50 \times 10^{3} {kg}$ દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [$\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]$

  • [JEE MAIN 2021]

એક સમાન કોપરના સળીયાની લંબાઈ $50 \,cm$ અને વ્યાસ $3.0 \,mm$ છે અવરોધ રહીત સમક્ષિતિજ સપાટી પર તેને સરકાવવામાં આવે છે $20^{\circ} C$ તાપમાને રેખીય પ્રસરણ અચળાંક $2.0 \times 10^{-5} \,K ^{-1}$ અને યંગ મોડ્યુલ્સ $1.2 \times 10^{11} N / m ^2$ છે જો સળીયાને $100^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે તો તે ............ $\times 10^3 \,N$ તાણ ઉત્પન્ન કરશે ?

$Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?

એલ્યુમિનિયમ (યંગ મોડ્યુલસ $ = 7 \times {10^9}\,N/{m^2})$ ના સળિયા ની બ્રેકિંગ વિકૃતિ $0.2\%$ છે. ${10^4}$Newton બળને ખમવા માટે જરૂરી ન્યૂનતમ આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ ?

સંપૂર્ણ કઠોર પદાર્થ માટે યંગ મોડયુલસનું મૂલ્ય ............... છે.