$8 \,m$ લાંબી રબરની નળી જેની ઘનતા $1.5 \times {10^3}\,N/{m^2}$ અને યંગ મોડ્યુલસ $5 \times {10^6}\,N/{m^2}$ ને છત પર લટકાવેલ છે. તો પોતાના વજનને લીધે તેની લંબાઈમાં થતો વધારો કેટલો હોય ?

  • A

    $9.6\, m$

  • B

    $9.6 \times {10^3}\,m$

  • C

    $19.2 \times {10^{ - 2}}\,m$

  • D

    $9.6 \times {10^{ - 2}}\,m$

Similar Questions

જયારે $10$ $cm $ લાંબા સ્ટિલના તારના તાપમાનમાં $100^o $ $C$ નો વધારો કરવામાં આવે,ત્યારે તારની લંબાઇ અચળ રાખવા માટે તેના છેડાઓ પર લગાવવું પડતું દબાણ ( સ્ટિલનો યંગ મોડયુલસ $2 \times 10^{11}$ $Nm^{-1}$ અને તાપીય પ્રસરણાંક $1.1 \times 10^{-5}$ $K^{-1}$ છે.)

  • [JEE MAIN 2014]

$50\; {cm}$ અને $100 \;{cm}$ અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ $50 \times 10^{3} {kg}$ દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [$\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]$

  • [JEE MAIN 2021]

સ્ટીલના તારની લંબાઈ $2l$ અને આડછેદ $A \;m ^2$ ધરાવતા આડા તારને બે થાંભલાઓની વચ્ચે રાખવામા આવે છે એન તેની સાથે $m\; kg$ ધરાવતો પદાર્થ જોડવામા આવે છે. અહીં સ્થિતીસ્થાપક સીમા સુધી થતું વિસ્તરણા

નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?

$2 \,m$ લંબાઈ અને $1 \,cm ^2$ આડછેદ ધરાવતા તારનુ તાપમાન $0^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી લઈ જવામા આવે છે અને આના લીધે લંબાઈમાં વધારો થતો ન હોય તો જરૂરી બળ કેટલુ લગાવુ જોઈએ? $\left\{Y=10^{10} \,N / m ^2, \alpha=10^{-6} /^{\circ} C \right\}$