હવામાં અને માધ્યમમાં આપેલા પ્રકાશના તરંગોની તરંગલંબાઈ અનુક્રમે $6000 \ Å$ અને $4000 \ Å$ છે. તો ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\tan ^{-1}\left(\frac{2}{3}\right)$
  • B
    $\tan ^{-1}\left(\frac{3}{2}\right)$
  • C
    $\sin ^{-1}\left(\frac{2}{3}\right)$
  • D
    $\sin ^{-1}\left(\frac{3}{2}\right)$

Explore More

Similar Questions

એક સારી રીતે કાપેલો હીરો ચમકદાર દેખાય છે કારણ કે

પ્રકાશનું કિરણ એક પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. બે માધ્યમો માટે ક્રાંતિકોણ $C$ છે. વક્રીભૂત પ્રકાશના કિરણનું મહત્તમ વિચલન કેટલું હોઈ શકે?

એક કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાત થાય છે. તો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

ઓપ્ટિકલ ફાઇબરમાં,અંદરના ભાગનો (કોર) વક્રીભવનાંક $1.68$ છે અને બહારના ભાગનો (ક્લેડિંગ) વક્રીભવનાંક $1.44$ છે. ફાઇબરનું ન્યુમેરિકલ એપર્ચર ........ છે.

$90^{\circ}$ પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને કાચ-હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જો આપાતકોણ $45^{\circ}$ હોય,તો વક્રીભવનાંક $n$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo