વાદળનો વૉલ્ટેજ જમીનની સાપેક્ષે $4 \times 10^6\,volt$ છે.$100\,m\,sec$માં $4\,C$ વિદ્યુતભાર વિજળી દ્વારા જમીનમાં વહન થાય છે.તો વીજળીનો પાવર .....

  • [AIIMS 2006]
  • A

    $160\,MW$

  • B

    $80\,MW$

  • C

    $20\,MW$

  • D

    $500\,KW$

Similar Questions

બલ્બને $(100\,W,200\,V)$ $160\,V$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. કેટલો પાવર ($W$ માં) વપરાશે?

  • [AIPMT 1997]

હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?

ધરના પરિપથમાં બે બલ્બોમાં એક બલ્બ અન્ય કરતાં વધારે પ્રકાશિત છે. બંને બલ્બોમાંથી કયું બલ્બ વધારે અવરોધ ધરાવતું હશે ?

આકૃતિમાં ત્રણ પરિપથ $I, II$ અને $III$ દર્શાવેલ છે જેને $3\,V$ ની બેટરી સાથે જોડેલ છે. જો $I, II$ અને $III$ માથી ઉત્પન્ન થતો પાવર $P_1 , P_2$ અને $P_3$ હોય તો ...

  • [JEE MAIN 2017]

જો વિદ્યુત પ્રવાહમાં $20 \%$ ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય?

  • [JEE MAIN 2024]