$120 \ V$,$60 \ W$ ના ઇલેક્ટ્રિક બલ્બના ફિલામેન્ટમાંથી દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન વહે છે?

  • A
    $12.50 \times 10^{18}$
  • B
    $3.125 \times 10^{18}$
  • C
    $6.25 \times 10^{18}$
  • D
    $1.6 \times 10^{18}$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રિક કેટલ $220 \ V$ પર $4 \ A$ વિદ્યુતપ્રવાહ લે છે. જો સંપૂર્ણ વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય, તો $1 \ kg$ પાણીનું તાપમાન $34^{\circ} C$ થી $100^{\circ} C$ સુધી વધારવા માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

$220\, V$ નો હીટર પાણીના એક જથ્થાને $5\, \text{min}$ માં ગરમ કરે છે. $110\, V$ નો હીટર તેટલા જ પાણીના જથ્થાને ............... $\text{min}$ માં ગરમ કરશે.

જ્યારે એક અવરોધકમાંથી $1.5 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે $20 \, s$ માં $500 \, J$ ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહને $1.5 \, A$ થી વધારીને $3 \, A$ કરવામાં આવે,તો $20 \, s$ માં ઉત્પન્ન થતી ઊર્જા ($J$ માં) કેટલી હશે?

જો હીટરના ફિલામેન્ટની લંબાઈ $10\%$ ઘટાડવામાં આવે,તો હીટરનો પાવર

એક ઇલેક્ટ્રિક હીટર $220 \, \text{V}$ ના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે ચોક્કસ જથ્થાના પાણીને $5 \, \text{min}$ માં ગરમ કરે છે. જો તેને $110 \, \text{V}$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો તેટલા જ પાણીને ગરમ કરતા કેટલા મિનિટ લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo