એક ઇલેક્ટ્રિક કેટલ $220 \ V$ પર $4 \ A$ વિદ્યુતપ્રવાહ લે છે. જો સંપૂર્ણ વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જામાં રૂપાંતરિત થાય, તો $1 \ kg$ પાણીનું તાપમાન $34^{\circ} C$ થી $100^{\circ} C$ સુધી વધારવા માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

  • A
    $7.50$
  • B
    $4.50$
  • C
    $5.25$
  • D
    $6.25$

Explore More

Similar Questions

જ્યારે એક હીટરને $250\,V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2\,A$ નો પ્રવાહ ખેંચે છે. ઉર્જા વ્યયનો દર ............. $W$ છે.

$100\, W$ ના હીટર દ્વારા $2\, \text{મિનિટ}$ માં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

$E$ $\operatorname{emf}$ અને $r$ આંતરિક અવરોધ ધરાવતા કોષમાંથી મેળવી શકાતી મહત્તમ પાવર આઉટપુટ કેટલી છે?

$Kilowatt-hour$ $(kWh)$ એ શેનો એકમ છે?

એક અજ્ઞાત અવરોધકમાંથી $2\, mA$ નો પ્રવાહ પસાર કરવામાં આવે છે જે $4.4\, W$ પાવરનો વ્યય કરે છે. જ્યારે તેની સાથે $11\, V$ નો આદર્શ પાવર સપ્લાય જોડવામાં આવે ત્યારે વ્યય થતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo