$M$ દળ અને $d$ ઘનતા ધરાવતા એક નાના દડાને ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં નાખતા,થોડા સમય પછી તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ઘનતા $\frac{d}{2}$ હોય,તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે?

  • A
    $\frac{Mg}{2}$
  • B
    $Mg$
  • C
    $\frac{3}{2} Mg$
  • D
    $2 Mg$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $\rho_1$ ઘનતા ધરાવતો એક ધાતુનો ગોળો $\sigma$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં મુકતા તે $V$ ટર્મિનલ વેગથી ગતિ કરે છે. સમાન ત્રિજ્યા અને $\rho_2$ ઘનતા ધરાવતો બીજો ધાતુનો ગોળો તે જ પ્રવાહીમાં મુકવામાં આવે,તો તેનો ટર્મિનલ વેગ કેટલો હશે?

$1 \ mm$ વ્યાસ ધરાવતું વરસાદનું ટીપું હવામાં $0.7 \ ms^{-1}$ ના ટર્મિનલ વેગ સાથે નીચે પડે છે. જો હવાનો સ્નિગ્ધતા ગુણાંક $2 \times 10^{-5} \ Pa \cdot s$ હોય,તો વરસાદના ટીપાં પર લાગતું સ્નિગ્ધ બળ કેટલું હશે?

ટર્મિનલ વેગ કયા પરિબળો પર આધાર રાખે છે? સમજાવો.

ટર્મિનલ વેગ માપીને પ્રવાહીના સ્નિગ્ધતા ગુણાંકની ગણતરી કરવાના પ્રયોગમાં, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે $(\frac{\pi}{2}) \ gm$ દળ અને $0.5 \ cm$ ત્રિજ્યા ધરાવતો એક દડો $1.2 \ gm/cc$ ઘનતા ધરાવતા પ્રવાહીના લાંબા સ્તંભમાં $50 \ cm$ ની ઊંચાઈ સુધી સ્થિર રીતે પડવા માટે $5 \ s$ લે છે. સ્નિગ્ધતા ગુણાંક કેટલો હશે ($\text{poise}$ માં)?

એક દડો અચળ વેગથી પ્રવાહીની સપાટી પર ઉપર આવે છે. પ્રવાહીની ઘનતા દડાના દ્રવ્યની ઘનતા કરતાં ચાર ગણી છે. ઉપર આવતા દડા પર લાગતું પ્રવાહીનું સ્નિગ્ધતા બળ (viscous force),દડાના વજન કરતાં કેટલા ગણું વધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo