નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.
અધીસ્તર
મહાબિજાણું ચતુષ્ક
એન્ડોથેસીયમ
બીજાણુજનક પેશી
મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?
બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?