રેખા $\frac{x+3}{2}=\frac{2y-3}{5}; z=-1$ નું સદિશ સમીકરણ શું છે?

  • A
    $\bar{r}=\left(3 \hat{i}-\frac{3}{2} \hat{j}-\hat{k}\right)+\lambda(4 \hat{i}+5 \hat{j})$
  • B
    $\bar{r}=\left(-3 \hat{i}+\frac{3}{2} \hat{j}-\hat{k}\right)+\lambda(4 \hat{i}+5 \hat{j})$
  • C
    $\bar{r}=\left(-3 \hat{i}+\frac{3}{2} \hat{j}+\hat{k}\right)+\lambda(4 \hat{i}+5 \hat{j})$
  • D
    $\bar{r}=\left(3 \hat{i}+\frac{3}{2} \hat{j}-\hat{k}\right)+\lambda\left(4 \hat{i}+\frac{5}{2} \hat{j}\right)$

Explore More

Similar Questions

ધારો કે $D$ એ બિંદુ $A(2,0,3)$ માંથી બિંદુઓ $B(0,4,1)$ અને $C(-2,0,4)$ ને જોડતી રેખા પર દોરેલા લંબનો લંબપાદ છે. તો $D$ એ $BC$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$ABC$ એક ત્રિકોણ છે જેના શિરોબિંદુઓ $A(2, 3, 5)$,$B(-1, 3, 2)$ અને $C(\lambda, 5, \mu)$ છે. જો $A$ માંથી પસાર થતી મધ્યગા યામ અક્ષો સાથે સમાન ખૂણે નમેલી હોય,તો $(\lambda^3 + \mu^3 + 5)$ ની કિંમત શોધો.

$(3,-2,-5)$ અને $(3,-2,6)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાના સદિશ અને કાર્તેઝિયન સમીકરણો શોધો.

જો રેખાઓ $r=(3 \hat{i}+4 \hat{j}-2 \hat{k})+t(-\hat{i}+2 \hat{j}+\hat{k})$ અને $r=(\hat{i}-7 \hat{j}-2 \hat{k})+s(\hat{i}+3 \hat{j}+2 \hat{k})$ વચ્ચેનું લઘુત્તમ અંતર એ $P=-2 \hat{i}+11 \hat{j}$ નો $Q$ પરનો પ્રક્ષેપ હોય,તો $Q$ નો એક શક્ય સદિશ કયો છે?

રોકેટની ગતિના સમીકરણો છે: $x = 2t, y = -4t, z = 4t$ જ્યાં સમય $t$ સેકન્ડમાં છે અને ગતિ કરતા બિંદુના યામ કિલોમીટરમાં છે. રોકેટનો માર્ગ શું છે? $10$ સેકન્ડમાં રોકેટ શરૂઆતના બિંદુ $O(0, 0, 0)$ થી કેટલા અંતરે હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo