સદિશ $\overline{a}=\alpha \hat{i}+2 \hat{j}+\beta \hat{k}$ એ સદિશો $\bar{b}=\hat{i}+\hat{j}$ અને $\bar{c}=\hat{j}+\hat{k}$ ના સમતલમાં આવેલો છે અને $\bar{b}$ તથા $\bar{c}$ વચ્ચેના ખૂણાને દુભાગે છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ $\alpha$ અને $\beta$ ના શક્ય મૂલ્યો દર્શાવે છે?

  • A
    $\alpha=1, \beta=1$
  • B
    $\alpha=2, \beta=2$
  • C
    $\alpha=1, \beta=2$
  • D
    $\alpha=2, \beta=1$

Explore More

Similar Questions

જો $a=2 \hat{i}+\hat{k}$,$b=\hat{i}+\hat{j}+\hat{k}$,અને $c=4 \hat{i}-3 \hat{j}+7 \hat{k}$ હોય,તો $r \times b=c \times b$ અને $r \cdot a=0$ નું સમાધાન કરતો સદિશ $r$ શોધો.

જો $|\vec{a}|=5, |\vec{b}|=13$ અને $|\vec{a} \times \vec{b}|=25$ હોય. જો $\frac{\pi}{2} < \theta < \pi$ હોય,જ્યાં $\theta$ એ $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો છે,તો $\vec{a} \cdot \vec{b}$ ની કિંમત શોધો.

ધારો કે $a=\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ અને $b=2 \hat{i}-\hat{j}-2 \hat{k}$ છે. જો $a$ નો $b$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $x$ હોય અને $b$ નો $a$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $y$ હોય,તો $|x-y|=$

જો $a = 2i + 2j + 3k$,$b = -i + 2j + k$ અને $c = 3i + j$ હોય,તો $a + tb$ એ $c$ ને લંબ હોય તો $t = $

જ્યારે સદિશો $\bar{p} = m \hat{i} - 6 \hat{j} + 3 \hat{k}$ અને $\bar{q} = \hat{i} + 2 \hat{j} + 2m \hat{k}$ વચ્ચેનો ખૂણો ગુરુકોણ હોય,ત્યારે $m \in R$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo